મોરબી : મોરબી નિવાસી હંસાબેન પુરુષોત્તમભાઈ પનારા તે જીતેન્દ્રભાઈ પનારા (સાજન ટેઈલર) તથા ભાવેશભાઈ પનારાના માતાનું તારીખ 4-5-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-5-2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે વાણંદ સમાજની વાડી, ઝવેરી શેરીના નાકે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.