માળિયા : માળીયા મિયાણાના મોટા ભેલા ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા કાન્તીલાલ ધરમશીભાઇ સરડવા, ખેંગારભાઇ મેરામભાઇ બરબચીયા, ચંદુલાલ દેવજીભાઇ ખાંભળીયા, કરશનભાઇ ભગવાનજીભાઇ ખાંભળીયા અને શીવાભાઇ શામજીભાઇ ખાંભળીયાને રોકડ રૂ. ૧૧૯૮૦/- સાથે પોલીસે પકડી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.