મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી આરોપી દર્શીત સુરેશભાઈ પારેખ ઉ.24 રહે.પારેખ શેરી મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 696 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.