આપના બાળકને મોબાઈલ- ટીવીના દુષણથી દૂર રાખી પ્રોફેશનલ સ્પોર્ટ તરફ વાળવાની શ્રેષ્ઠ તક : સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 એકેડમીના સમર કેમ્પમાં બાળકને જોડો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલ વેકેશન ચાલુ છે. બાળકો હવે વેકેશનમાં ટીવી-મોબાઈલ પાછળ જ સમય બગાડે તેના કરતાં સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 REAL CRICKET ACADEMYના સમર કેમ્પમાં બાળકને મોકલો. અહીં સમર કેમ્પની બે બેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. વાલીઓની લાગણીને માન આપી હવે ત્રીજી અને છેલ્લી બેચ કાલે તા.5 મેથી શરૂ થવાની છે.REAL CRICKET ACADEMYના કોચ વિશાલ ભીમાણી જેઓ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં ક્રિકેટ કોચિંગ આપે છે. તેઓની સાથે અહીં અનુભવી કોચની સંપૂર્ણ ટિમ કાર્યરત છે. જેઓ પોતાની દેખરેખ હેઠળ અહીં અગાઉ બે વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે વેકેશનને ધ્યાનમાં લઈ કાલે સોમવારથી ત્રીજી બેચ શરૂ કરવામાં આવશે. જેથી તમારા બાળકોના ભવિષ્યને લઈને પણ કોઈ જાતનું ટેન્શન રહેશે નહીં. તો થઈ જાવ તૈયાર, REAL CRICKET ACADEMYમાં પોતાના બાળક ક્રિકેટના ભવિષ્યને કંડારવા માટે.. REAL CRICKET ACADEMY સંપૂર્ણ રીતે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ છે. જેથી આપના બાળકની તમામ પ્રકારની સલામતી પણ રહેશે. વધુમાં એકેડમી તમને વાયદો આપે છે કે હમેશા તમને કોચિંગમાં મોરબીમાં અગ્રીમતા આપશે. હાલમાં REAL CRICKET ACADEMY 170 જેટલા બાળકો ક્રિકેટનું આધુનિક કોચિંગ લઈ રહ્યા છે. હવે તો REAL CRICKET ACADEMY મોરબીના લોકો માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે. વધુમાં અહીં રેગ્યુલર બેચમાં બાળકોને ક્રિકેટ કીટ પણ ફ્રીમાં આપવામાં આવે છે.આ સમર કેમ્પ સવાર અને સાંજ એમ 2 બેચમાં ઉપલબ્ધ છે. મર્યાદિત સંખ્યામાં જ બાળકો લેવાના હોય, તો આજે જ સંપર્ક કરો.REAL CRICKET ACADEMYઆઇકોન રેસિડેન્સીથી આગળ,રાધેકૃષ્ણ ફાર્મ પાસે,એસપી રોડ, મોરબીકેતનભાઈ દલસાણીયા 99983 13885વિશાલભાઈ ભીમાણી90998 74002