હળવદ : હળવદના ચરાડવા ગામની સીમ મહાકાળી આશ્રમની સામે ખરાબામાં જુગાર રમતા યુવરાજસિંહ ભીખુભા ઝાલા રહે.રણછોડરાય મંદિર પાસે- ચરાડવા, લવજીભાઇ નાથાભાઈ ગોહિલ રહે.જુની કે.ટી. મીલપાસે- ચરાડવા, મનસુખભાઇ જીવાભાઇ સોલંકી રહે. ચરાડવા, બાબુલાલ પંજાભાઇ પરમાર રહે.આંદરણાને રોકડા રૂ. ૪૬,૦૦૦/- સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.