વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ : ડ્રોબેક અને જીએસટી રિફંડમાં કવેરીથી લઈ રોડટેપ લાયસન્સ વેચવા સુધીની એક્સપોર્ટ-ઇમ્પોર્ટની તમામ સર્વિસ મળશે એકદમ સરળતાથીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એક્સપોર્ટ- ઇમ્પોર્ટ માટેના RFID E-Seal, Air Bag, Lashing belt અને CHA જોઇએ છે અથવા તો તેને લગતી કોઈ પણ સર્વિસ જોઈએ છે ? તો Nerova Enterpriseનો સંપર્ક કરો. અહીં એકસપોર્ટ- ઇમ્પોર્ટ માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. મોરબીના હળવદ રોડ ઉપર નંદન પ્લાઝામા ઓફિસ નં.102માં Nerova Enterprise કાર્યરત છે. જ્યાંથી એક્સપોર્ટ- ઇમ્પોર્ટ માટેના RFID E-Seal, Air Bag, Lashing belt અને CHA, Moisture Bag, કે Lashing Belt સહિતની વસ્તુઓ મળી જશે. આ ઉપરાંત અહીંથી RoadTap લાયસન્સ સારા ભાવે વેચી દેવાની સર્વિસ પણ મળશે. જો અગાઉ એક્સપોર્ટ કરેલું હોય તેમાં ડ્રોબેક, જીએસટી રિફંડમાં કઈ કવેરી હોય તો તે પણ સોલ્વ કરી આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપોર્ટ- ઇમ્પોર્ટને લગતા કોઈ પણ પ્રશ્નનું અહીંથી સોલ્યુશન મળી જશે. તો આજે જ સંપર્ક કરો. Nerova Enterpriseનંદન પ્લાઝા, ઓફિસ નં.102,જિયાન પ્લાઝા પાછળ, મોરબી- હળવદ રોડ, મોરબીચિરાગ બાવરવા મો.નં.8511206535વાસુદેવ મોરડીયા :મો.નં.9624092206તુષાર વરમોરા :મો.નં.9137122222