મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.___________________________ સેલ્સ એક્ઝિક્યુટિવ -4 (M) ડિલિવરી એક્ઝિક્યુટિવ -1(M) ટેલિકોલર -1(F) સેલ્સ એક્ઝિક્યુટિવ -2 (F)___________________________જય ગણેશ હીરોભક્તિનગર સર્કલ પાસેશનાળા બાયપાસ, મોરબીમો.નં.9601293091(કોલ ન કરવો, માત્ર વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવું)___________________________