મોરબી : સેવકરામ કરમશીભાઈ ગજરા(ભવાની સોડા ગ્રુપ) (ઉ.વ.65) તે કેશાભાઈ કરમશીભાઈ ગજરા, મુલચંદભાઈ કરમશીભાઈ ગજરાના ભાઈ, જીતેન્દ્ર સેવકરામ ગજરાના પિતા, જગદીશભાઈ કેશાભાઈ ગજરા, મહેશભાઈ મુલચંદભાઈ ગજરાના કાકા, સિદ્ધાર્થ જીતેન્દ્રભાઈ ગજરાના દાદાનુ તા.2ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા 03ને શનિવારના રોજ સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાન 'આશીર્વાદ' ગોકુલધામ સોસાયટી,આનંદ સ્ટેશનરી ની સામે વાળી શેરી, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.