પાંચનતંત્રના, ચામડીના, સાંધાના, વાળના, શ્વસન તંત્રના રોગોનું નિઃશુલ્ક નિદાન થશે : અગ્નિકર્મ, વિદ્ધકર્મ, રક્તમોક્ષણ, કપિંગ થેરાપી ફ્રીમાં કરી અપાશે તેમજ પંચકર્મમાં 50 ટકા સુધીની રાહત અને દવાઓ 30 ટકા રાહત દરે મળશે : પુષ્ય નક્ષત્રના શુભ દિવસે તા.3 મેના રોજ ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ પણ યોજાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નિરામય આયુર્વેદ હોસ્પિટલમાં તા.3થી 5 મે સુધી ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આયુર્વેદના નિષ્ણાંત ડો.માધવ વડાવીયા (BAMS, CCP, DAMPT કેરલ) સેવા આપવાના છે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.------------------------------------કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ ● અગ્નિકર્મ અને વિદ્ધકર્મ સારવાર તદ્દન ફ્રી● રક્તમોક્ષણ સારવાર તદ્દન ફ્રી● કપિંગ થેરાપી તદ્દન ફ્રી● પંચકર્મમાં 50 ટકા સુધીની રાહત● દવાઓમાં 30 ટકા રાહત દરે------------------------------------કેમ્પનો સમય : સવારે 9:30 થી 1સાંજે 4થી 8------------------------------------સુવર્ણપ્રાશન કેમ્પપુષ્ય નક્ષત્રના શુભ દિવસે 3 મેના રોજ ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશેસમય : સવારે 9:30થી 1, સાંજે 4થી 8બાળકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક રસીકરણ એટલે સુવર્ણપ્રાશન, તેના ફાયદા આ મુજબ છે● શારીરિક , માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ થાય છે● રોગ પ્રતિકારક શક્તિ વધે છે● યાદશક્તિમાં વધારો થાય છે● પાચન શક્તિમાં વધારો થાય છે------------------------------------આયુર્વેદ જ કેમ ?● કોઈ પણ જાતની આડઅસર નહિ● રોગોનો જડમૂળથી નાશ કરે છે● જુના હઠીલા રોગોને પણ મટાડે છે------------------------------------કેમ્પ તા. 3થી 5 મેએડ્રેસ: નિરામય હોસ્પિટલ બીજો માળ,ગોલ્ડન માર્કેટ, રવાપર તળાવની બાજુમાં, ઘુનડા રોડ, મોરબીમો.નં. 95742 80483