મોરબી : મોતીભાઈ ટપુભાઈ બરાસરા તે અમરશીભાઈ ટપુભાઈ બરાસરાના ભાઈ, નરેન્દ્રભાઈ મોતીભાઈ બરાસરા (હકાભાઈ)ના પિતા, જયેશભાઇ અમરશીભાઈ બરાસરાના કાકા તથા વીરકુમાર નરેન્દ્રભાઈ બરાસરા, આર્યનકુમાર જયેશભાઇ બરાસરાના દાદાનું તા.1ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.2ને શુક્રવારે બપોરે 4થી 6 કલાકે સફલ હાઇટ્સ, મેલડી માતાજીના મંદિર પાછળ, શનાળા, મોરબી ખાતે રાખેલ છે.