અનુભવી યુરોલોજીસ્ટ ડો. કેયુર પટેલ પથરીની સેવા મળશે : ઘરઆંગણે જ દુરબીનથી ઓપરેશન, પ્રોસ્ટેના દૂરબીનથી ઓપરેશ, યુરેટ્રોપ્લાસ્ટીક કીડપ્રોસ્કોપિક માટે લેટેસ્ટ ઓપરેશન,મુત્રમાર્ગના તમામ ઓપરેશન,મુત્રમાર્ગ કેન્સર,પુરૂષ વ્યંધત્વ સહિતની સારવાર મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલમાં હવેથી ફૂલ ટાઈમ યુરોલોજીસ્ટની સેવા મળશે. જેમાં પથરી, પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રમાર્ગના નિષ્ણાંત યુરોલોજીસ્ટ એવા ડો.કેયુર પટેલ અહીં તમામ પ્રકારનું નિદાન અને સારવાર કરશે. ------------------------------કઈ કઈ સારવાર મળશે ?● પથરીના દુરબીનથી ઓપરેશન● પ્રોસ્ટેટના દુરબીનથી ઓપરેશન ● યુરેથ્રોપ્લાસ્ટી● કિડની માટે લેપ્રોસ્કોપિક ઓપરેશન ● મૂત્રમાર્ગના તમામ ઓપરેશન● મૂત્રમાર્ગ કેન્સર● પુરુષ વ્યંધત્વ------------------------------આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીમો.નં.80003 35000