મોરબી : મૂળ લજાઈ હાલ મોરબી નિવાસી મૈયાબેન ખોડાભાઈ કોટડીયા (ઉ.વ.92) તેઓ સ્વ. ખોડાભાઈના પત્ની, સ્વ. છગનભાઈ, સ્વ.અમરીશભાઈ અને ત્રિભોવનભાઈના ભાભી તેમજ કેશવજીભાઈ, કાંતિભાઈ અને રમેશભાઈ ના કાકીનું તા. 29-4-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-5-2025ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન જય દ્વારકાધીશ ફાર્મ, કસ્તુરી ગ્રીનની બાજુમાં, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.