ટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ બીડીસી પોલીફેબ નામના કારખાનાના મેદાનમાં સુતેલા રાજસ્થાનના વતની ફરિયાદી શેરારામ બુધારામ ચૌહાણનો રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.