કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે હવે દૂર જવાની જરૂર નથી, અમદાવાદ અને રાજકોટ સેવા આપતા દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ તબીબ ડો.એમ.એન.હોથીની 24×7 સેવા ઘરઆંગણે ઉપલબ્ધ : અન્ય હોસ્પિટલે ના પાડી હોય તેવા કઠિન ઓપરેશનના સ્પેશિયાલિસ્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ઉમા ગાયનેક હોસ્પિટલ અને લેપ્રોસ્કોપિક સેન્ટરમાં ડો.એમ.એન. હોથી દ્વારા ભાવનાબેન ભાલારા નામના દર્દીની કોથળીમાં રહેલી 2.4 કિલોની ગાંઠનુ લેટેસ્ટ દૂરબીન અને લેટેસ્ટ લેસરથી સફળ ઓપરેશન કરી ફકત 6 કલાકમાં તેઓને ચાલતા કરી દેવામાં આવ્યા છે. અન્ય અનેક હોસ્પિટલમાં આ દર્દીને ઓપરેશનની ના પાડવામાં આવી હતી પણ અહીં આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.મોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે સરદારબાગની સામે ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપરોસ્કોપિક સેન્ટર કાર્યરત છે. જ્યાં ડો.એમ.એન.હોથી (પટેલ) (MBBS, DGO, FMAS, DMAS) તેમજ ડો.હેપ્પી પટેલ (આસિસ્ટન્ટ ડોકટર) દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.મોરબીના રહેવાસી માટે ખુશ ખબર છે. હવે ઉમા હોસ્પિટલમાં કોથળીના કે અંડાશયના (લેડીઝના પેટના) ઓપરેશન માટે રાજકોટ જવાની કે ત્યાંથી ડૉક્ટર બોલાવવાની જરૂર નથી. કારણકે 3D લેપ્રોસ્કોપીક ઓપરેશન કરનાર મોરબીના પહેલા ગાયનેક સર્જન નિષ્ણાંત તબીબ ડો.એમ.એન.હોથી રાજકોટ અને અમદાવાદ ઓપરેશન કરવા જાય છે અને તેઓ મોરબીમાં જ પરમેનેન્ટ સેવા આપી રહ્યા છે. જે દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ છે.youtu.be/6Tp8QJYoDWs?si=yoka_W4lh6ShOmUgyoutu.be/OzX6B71uwRM?si=C9eyvQIAmUMkSbNyyoutube.com/shorts/ETWZBp8m8eI?si=uGSyCI3kINdqSscNyoutube.com/shorts/1hIG60ULdT8?si=C39xBOkGDPKFs6s6ડો. એમ એન હોથી(ગાયનેક લૅપ્રોસ્કોપીક સર્જન)ડો. હેપી પટેલ (આસિસ્ટન્ટ ડૉક્ટર)ઉમા ગાયનેક હોસ્પિટલસરદાર બાગની સામે,નવુ પૂજારા ટેલિકોમ વાળી શેરી,શનાળા રોડ, મોરબીમો.નં. : 9484527100