મોરબી : મૂળ અદેપર હાલ મોરબી નિવાસી અંબારામભાઈ માવજીભાઈ કાંજીયા (ઉ.વ.71) તેઓ દિપકભાઈના પિતા, ચતુરભાઈ, પ્રેમજીભાઈ, પ્રભુભાઈ, અમૃતલાલ અને પ્રવિણભાઈના ભાઈ, ધ્રુવ દિપકભાઈ કાંજીયાના દાદાનું તા. 28-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 1-5-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુ લાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો. નં. 9909020088