માળિયા (મિયાણા) : ખીરઈ (પંચવટી) નિવાસી મહાદેવભાઈ કાનજીભાઈ અમૃતિયા તે કેશુભાઈ અમરશીભાઈ અમૃતિયાના ભાઈ, કિશનભાઈ અમૃતિયા, પ્રદિપભાઈ અમૃતિયા, નરેન્દ્રભાઈ અમૃતિયાના પિતાનું તારીખ 29-4-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-5-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન ખીરઈ મુકામે અને બપોરે 4 થી 6 કલાકે મંગલજ્યોત બી, ઉમા ટાઉનશિપ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.