ફ્રીડમ સીએનજીમાં રૂ.5થી 10 હજારનું ડિસ્કાઉન્ટ, ચેતક ઇલેક્ટ્રિકમાં રૂ.5 હજારનું ડિસ્કાઉન્ટ : પલ્સર, પ્લેટીના, સિટી 110 એક્સમાં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ : એકદમ સરળ ફાયનાન્સ : આપનું મનપસંદ ટુ-વ્હીલરની ટેસ્ટ ડ્રાઇવ લેવા આજે જ પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ શિવમ બજાજમાં અખાત્રીજ નિમિત્તે ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે સરળ ફાયનાન્સનો લાભ આપવામાં આવશે. તો આપનું મનપસંદ ટુ-વ્હીલર ખરીદવા જરૂર પધારો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં અખાત્રીજ નિમિત્તે ધમાકેદાર ઓફર હેઠળ ટુ-વ્હીલર ઉપર મેગા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં ફ્રીડમ સીએનજીમાં રૂ.5થી 10 હજારનું ડિસ્કાઉન્ટ અને ચેતક ઇલેક્ટ્રિકમાં રૂ.5 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે પલ્સર, પ્લેટીના, સિટી 110 એક્સ સહિતના તમામ મોડેલ્સ ઉપર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તમામ મોડેલમાં સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ છે. આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. તો હવે રાહ શેની જોવાની ? આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો. શિવમ બજાજ દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523