જમ્બો કુલર તાપમાન 10 ડીગ્રી ઘટાડી દેશે, 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ભરઉનાળે ગમે ત્યાં પ્રસંગ કરો, કોઈ ચિંતા કરતા નહિ. કારણકે મનપસંદ મંડપ ડેકોરેશન જમ્બો કુલર લઈને આવ્યું છે. જે પ્રસંગ માં પણ ઠંડી પ્રસરાવી દેશે.આ જમ્બો કુલર કાળઝાળ ગરમીમાં 10 ડિગ્રી તાપમાન ઘટાડી દયે છે. કુલરને પ્રસંગ ઉપરાંત ફેકટરીમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. કુલરમાં 90 લીટર તથા 200 લીટરની ટાંકી આવે છે. જે અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા ધરાવે છે.આ કુલર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ઉપયોગી છે. આ કુલર ભાડેથી તથા વેચાણથી પણ આપવામાં આવે છે. આ સાથે અહીંથી મિસ્ટ ફેન પણ ભાડે તથા વેચાણથી મળે છે. આ ઉપરાંત અહીં દરેક કુલરના સ્પેરપાર્ટ્સ પણ મળે છે. એક વખત અચૂકપણે આ કુલરને નિહાળવા પધારો. કોઈ પણ જૂના કૂલર સર્વિસ કરી આપીશું. MANPASAND MANDAP DECORATION ભાવેશભાઈ પટેલમો.નં.9979999512