મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ ખ્યાતનામ સિરામિક એકમમાં કસ્ટમર કો-ઓર્ડિનેટરની બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. કસ્ટમર કો-ઓર્ડિનેટર : 2(M)અભ્યાસ : પોસ્ટ ગ્રેજ્યુએટ અનુભવ : 2 વર્ષ (સિરામિકમાં) સ્કિલ : કોમ્યુનિકેશનમાં નિપુણતા, કોમ્પ્યુટરનું જ્ઞાન_________________________________જોબ લોકેશન : સરતાનપર રોડ, રાતાવિરડા, મોરબીમો.નં. 90990 75319_____________________________