ટંકારા : હડમતિયા નિવાસી આંબાભાઈ ગંગારામભાઈ કામરિયા (ઉં. વ. 88) તે રાજેશભાઈ તથા પ્રદીપભાઈના પિતાનું તારીખ 28-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-4-2025 ને મંગળવારે સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસસ્થાન હડમતિયા (નવા પ્લોટમાં) રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.