મોરબી : મોરબી નિવાસી જયંતીભાઈ ગોરધનભાઈ બાબરવા તે પ્રકાશભાઈ બાવરવાના પિતા, ઠાકરશીભાઈ તથા શાંતિલાલભાઈના ભાઈનું તારીખ 26-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતમનું બેસણું તારીખ 28-4-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, મહાદેવ મંદિરની સામે, રવાપર ગામ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.