પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીનો અભ્યાસ ક્રમ : અહીં સિંગાપોર અને ફિનલેન્ડની જેમ અપાઈ છે શિક્ષણ : બાળકોમાં કોઠાસૂઝ વિકસે તે મુજબ અનેક એક્ટિવિટી પણ કરાવાય છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બાળકની પ્રથમ સ્કૂલ એટલે કારકિર્દી ઘડવા તરફનું પ્રથમ પગથિયુ. જો આપ બાળક માટે પ્રથમ સ્કૂલ શોધી રહ્યા હોય તો એક વખત The i-schoolની જરૂર મુલાકાત લ્યો. આ સ્કૂલ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બાળકોમાં કોઠાસૂઝ વિકસે તેવી રીતે શિક્ષણ આપે છે. Edu meta સંચાલિત ઇન્ટેલિજન્ટ સ્કૂલ 'The i-school' મોરબીમાં વાઘપરા મેઈન રોડ ઉપર રાધા ક્રિષ્ના મંદિર પાસ શેરી નં.9ના કોર્નર પર આવેલી છે. અહીં સિંગાપોર અને ફિનલેન્ડની જેમ શિક્ષણ આપવામાં આવે છે. દરેક કલાસમાં વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે એક ટીચર તથા એક કેરટેકર હોય છે. અહીં તમામ લર્નિંગ એક્ટિવિટી બેઇઝ કરાવામાં આવે છે. શિક્ષણ માટે વર્ગખંડ-કેન્દ્રિત અભિગમને બદલે બાળ-કેન્દ્રિત અભિગમ રાખવામાં આવે છે. અહીં ઇવનિંગ ક્લબ, મુવી ક્લબ, જોલ્લી ફોનિક્સ, સ્ટોરી યોગા, શેડો લર્નિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવા સેશન ચલાવવામાં આવે છે.અહીં બાળકોના સર્વાંગી વિકાસનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અહીં પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીનો અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે. 'The i-school'એ 28 રાજ્યોના 280 શહેરોમાં 1000થી વધુ જગ્યાએ કાર્યરત છે. જેમાં હાલ 25 હજાર જેટલા સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે. તો આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સ્કૂલની મુલાકાત લ્યો.The i-school શેરી નં.9 કોર્નર, રાધા ક્રિષ્ના મંદિર પાસે, વાઘપરા મેઈન રોડ, મોરબી મો.નં. 93275 65151 મો.નં. 82381 88662