મોરબી : ખાનપર નિવાસી જીતેશભાઈ નરશીભાઈ જાકાસણીયા (ઉ.વ.36) તે નરશીભાઈ પરબતભાઇ જાકાસણીયાના પુત્ર, મનજીભાઈ પરબતભાઇ જાકાસણીયાના ભત્રીજા તથા દિલીપભાઈ નરશીભાઈ જાકાસણીયા, જ્યેન્દ્રભાઇ નરશીભાઈ જાકાસણીયા, અરવિંદભાઈ નરશીભાઈ જાકાસણીયા તથા વિપુલભાઈ મનજીભાઈ જાકાસણીયાના ભાઈનું તા. 27ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 28ને સોમવારે સવારે 8થી સાંજે 5 વાગ્યે ખાનપર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. દિલીપભાઈ મો. 95744 77290અરવિંદભાઈ મો. 99799 44760