મોરબી : મૂળ નેકનામ હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન સવજીભાઈ દેત્રોજા (ઉ.વ.68) તેઓ વિપુલભાઈ અને સમીરભાઈના માતાનું તા. 26-4-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 28-4-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન મોરબી તથા સાંજે 4 થી 6 કલાક દરમ્યાન નેકનામ પટેલ સમાજ વાડી ખાતે રાખવામાં આવ્યું છે. તેમની ઉત્તરક્રિયા તા. 4-5-2025ને રવિવારના રોજ રાખવામાં આવી છે. મો. નં. 9978960160 / 8980073072