મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : VCM એન્ટરપ્રાઈઝમાં એકાઉન્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.● એકાઉન્ટન્ટ -1 (M)અનુભવ : 1 વર્ષ મિનિમમસ્કિલ : ટેલી અને મિરેકલના જાણકારVCM એન્ટરપ્રાઈઝ અવની ચોકડી, મોરબીસાગરભાઈ પટેલમો.નં.99092 44189