ટેક્સ કન્સલ્ટન્ટ્સની સાથે નવી સેવાઓ પણ શરૂ : મોરબી, રાજકોટ અને અમદાવાદના ઉદ્યોગોને શ્રેષ્ઠ સર્વિસ એકદમ સરળતાથી મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટ, મોરબી અને અમદાવાદમાં સેવા આપતા એવા જુના અને જાણીતા શ્રી દિનેશ ચેત્તા & એસોસીએટ્સના જૈમીન ચેત્તા હવેથી IPO નિયમન અને સરકારી સબસિડીની પણ સેવા આપશે. આ સેવાનો લાભ લેવા આજે જ સંપર્ક કરો. શ્રી દિનેશ ચેત્તા & એસોસીએટ્સ કાર્યરત છે. જે રાજકોટ, અમદાવાદ અને મોરબીની કંપનીઓ તથા ઉદ્યોગોને ટેક્સ કન્સલ્ટન્ટ્સની સેવા આપે છે. તેમના દ્વારા હવે નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. આ ફર્મ દ્વારા હવેથી IPO નિયમનની સર્વિસ પણ આપવામાં આવશે. જેમાં IPO પ્રક્રિયાઓમાં સરળ રીતે માર્ગદર્શન આપવાની સાથે મર્ચન્ટ બેંકરો સાથે સહયોગ કરાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી સબસિડીને લગતી પણ તમામ પ્રકારની સર્વિસ આપવામાં આવશે. તો વધુ વિગત માટે સંપર્ક કરો.શ્રી દિનેશ ચેત્તા & એસોસીએટ્સજૈમીન ચેત્તામો.નં. 7874777237