મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક વિણાબેન ધનંજયભાઈ પારેખ તે સ્વ. ધનંજયભાઈ ધીરજલાલ પારેખના પત્ની, સોનલબેન દેવાંગભાઈ વાડોદરિયાના માતા, ગીરીશભાઈ, સ્વ. બિહારીભાઈ, રામદાસભાઈના ભાભીનું તારીખ 25-4-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું આજે તારીખ 25-4-2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે મોઢ વણિક મહાજન વાડી, ગાંધી ચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.