વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઇ ઉઘરેજા ઉ.23 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.