ટંકારા : લજાઈ નિવાસી ડાયાભાઈ કરશનભાઈ પાણ (ઉ.વ.85) તેઓ ખોડાભાઇના મોટાભાઈ, સવજીભાઈ, છગનભાઈ, નાનજીભાઈના નાના ભાઈનું તા 23-4-2025ના રોજ અવસાન થયું છે. ડાયાબાપા લજાઈ ગૌ શાળાના પાયાના સેવક છે અને લજાઈ ગામના તમામ સેવા કાર્ય સાથે તન-મન-ધનથી જોડાયેલ હતા. ત્યારે લજાઈ ગૌ શાળા મંડળ દ્વારા સ્વ. ડાયાબાપાના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.