મોરબી : શક્ત શનાળા નિવાસી નૌતમભાઈ લાલજીભાઈ રાવલ તે શૈલેષભાઈ રાવલ અને અનિલભાઈ રાવલના પિતાનું તારીખ 22-4-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2025 ને ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન શક્ત શનાળા મુકામે રાખવામાં આવ્યું છે.