મોરબી : મોરબી નિવાસી ભરતભાઈ રામણિકભાઈ કોટક4 તેઓ રામણિકભાઈ રવજીભાઈના સુપુત્ર, ગીરીશભાઈ, સ્વ. ઇલાબેન, આશાબેન અને મીનાબેનના ભાઈનું તા. 21-4-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25-4-2025ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના મંદિર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.