માળિયા (મિયાણા) : મોટા દહીંસરા નિવાસી બિપીનચંદ્ર મોહનલાલ કોઠારી (ઉં.વ. 67) તે સ્વ. મોહનલાલ રૂપચંદભાઈ કોઠારીના પુત્ર, સ્વ. નીતાબેન તથા લતાબેનના પતિ, જિનેશ તથા દ્રષ્ટિ જયદીપભાઈ મહેતાના પિતા, હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, હિતેષભાઈના ભાઈ, સ્વ. હંસરાજભાઈ જગજીવનભાઈ શાહ (જોરાવરનગરવાળા)ના જમાઈનું 23-4-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 25-4-2025 ને શુક્રવારે સવારે 10 થી 11 કલાકે અને પ્રાર્થના સભા 11 થી 12 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મોટા દહીંસરા ખાતે રાખવામાં આવ્યું છે.