મોરબી : સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળા દ્વારા તા. 27-4-2025 ને રવિવારના રોજ મોરબી જિલ્લાના વિરપરડા ખાતે ભવ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ભવાઈ નિહાળવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.