મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી સિરામિક ઈન્ડસ્ટ્રીમાં રીપોર્ટીંગ એનાલિસ્ટ પોસ્ટ માટે સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. બોય સ્ટાફ -1 અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ અભ્યાસ : ગ્રેજ્યુએટ (બિઝનેસ, ફાયનાન્સ, સ્ટેટીસ્ટિક્સ, કોમ્પ્યુટરના જાણકાર)સેલેરી : સ્ટાર્ટીંગ 12થી 18 હજારલોકેશન : જુના જાંબુડિયા 98045 14444