મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક 12×24 ડિજિટલ વોલ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા HEXA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.● માર્કેટિંગ પર્સન - 4અનુભવ : 2 વર્ષHEXA સિરામિક PVT LTD8-એ નેશનલ હાઇવે,વિન્ટેલ વિટ્રીફાઇડની બાજુમાં,નવા જાંબુડિયા પાસે, મોરબીદિનેશભાઇ મો.98259 13635સાગરભાઈ મો.99099 08855