મોરબી : ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ મૂળ તરધરી હાલ મોરબી નિવાસી હંસાબેન નટવરલાલ ભટ્ટ (ઉ.વ.65) તે સ્વ. નટવરલાલ અમૃતલાલ ભટ્ટના પત્ની, જયેશભાઈ નટવરલાલ ભટ્ટના માતા, ભરતભાઈ અમૃતલાલ ભટ્ટના ભાભીનું તારીખ 20-4-2025 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-4-2025 ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અનંતનગર સોસાયટી, ત્રાજપર ખારી પાસે જુના ઘુંટુ રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. (મો. 93760 62930)