મોરબી : મકનસર નિવાસી હીરાબેન વિજયભાઈ નારણીયા તેઓ વિજયભાઈના પત્નીનું તા. 21-4-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25-4-2025ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ગોકુળ નગર, મકનસર ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 99136 45996/ 9725583196 / 9979472902