માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના મોટાભેલા ગામે આવેલ સમસ્ત સરડવા પરિવારના કુળદેવી ભગવતીમાં શ્રી રાંદલ માતાના મંદિરે તા. 21-4-2025ના સોમવારના રોજ સવારે 7:30 કલાકે રાંદલ માતાજીના મંદિર ખાતે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન બપોરે 12 કલાકે રાંદલ આશ્રય સ્થાન (સરવડા પરિવારની વાડી) મોટાભેલા ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.