મોરબી : મૂળ ઘુનડા (સ.) હાલ મોરબી નિવાસી કિરીટસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તે સ્વ. ઘનશ્યામસિંહ પ્રવિણસિંહ જાડેજાના પુત્ર, દિલીપસિંહ પ્રવિણસિંહ જાડેજાના ભત્રીજા, સ્વ ગીરીરાજસિંહ દિલીપસિંહ જાડેજા, મિહિરસિંહ દિલીપસિંહ જાડેજાના ભાઈ, સાંઈરાજસિંહ જાડેજાના પિતા, ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ મિહિરસિંહ જાડેજા, પાર્થરાજસિંહ મિહિરસિંહ જાડેજાના કાકાનું તારીખ 19-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-4-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાને શ્રીમદ સોસાયટી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.