મોરબી : મોરબી જિલ્લાના જોધપર (નદી) ખાતે રાજપરા પરિવારના હરેશભાઈ કેશવજીભાઈ રાજપરા, કૈલાશભાઈ કેશવજીભાઈ રાજપરા અને દલસુખભાઈ કેશવજીભાઈ રાજપરા દ્વારા તા. 21-4-2025 ને સોમવારે રાત્રે 9 કલાકે રામમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા દ્વારા રામામંડળ ભજવવામાં આવશે.