મોરબી : જગજીવનભાઈ ભીમજીભાઈ અઘારા (ઉ.વ.72) તે ભાવેશભાઈના પિતા, જસમતભાઈના ભાઈ, ઉમેશભાઈના કાકાનું તા.20ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સવારે 8થી 10 ઉમા હોલ, રવાપર રોડ, મોરબી ખાતે તથા બપોરે 4થી 6 શ્રીજી વાળી, જેતપર ખાતે રાખેલ છે.