મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી શહેરમાં અલગ અલગ લોકેશનમાં જગ્યાઓ ભાડે આપવાની છે. રસ ધરાવતી પાર્ટીઓને મો.નં. 94262 21868 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. --------------------------------------લોન્ગ ટર્મ માટેની જગ્યા ● ઇન્ડિયન બેન્ક ઉપર ત્રીજા માળે ગેલેક્સી કોમ્પ્લેક્ષમાં ઓફિસ● અંદાજીત 1200 + 600 ફૂટની એન્ટ્રી● પ્રાઇવેટ ટોયલેટ બાથરૂમ અને બાલ્કની સાથે ● સીએ, એકાઉન્ટ કે અન્ય ઓફિસને અનુકૂળ ● ભાડું માત્ર રૂ.15000--------------------------------------ઓફિસ કે દુકાન લાયક જગ્યા● વિશાલ સ્ટોરની બાજુમાં, ત્રીજો માળ, એન્ટ્રી અયોધ્યાપુરી મેઈન રોડ પરથી ● 750 ફૂટ જગ્યા● ભાડું રૂ.10,000--------------------------------------દુકાન ભાડે આપવાની છે● સાવસર પ્લોટ-15, ડો.ચગ સાહેબના દવાખાના સામે● રિટેઇલ બિઝનેસ, ઓફિસ વર્ક જે કુરિયર સર્વિસ લાયક જગ્યા● અંદાજે 140ફૂટ જગ્યા● પાર્કિંગની જગ્યા પણ છે● ભાડું રૂ.10,000--------------------------------------લેબ, ડેન્ટીસ્ટ, સીએ, ઓફિસ વર્ક લાયક જગ્યા● મહેશ્વરી આંખની હોસ્પિટલની ઉપરની જગ્યા, બીજો માળ ● જગ્યા ફાયરસેફટીથી સજ્જ છે● આશરે 1500 ફૂટ જગ્યા● ભાડું રૂ. 25000--------------------------------------સ્ટાફ જોઈએ છે● ડિલિવરી માટે -2● કોમ્પ્યુટર ઓપરેટર -1મહેશ્વરી મેડિકલ એજન્સીસાવસર પ્લોટ, રામચોક પાસે, મોરબીમો.નં. 94262 21868