મોરબી : પશ્ચિમ બંગાળમાં ચાલતા હિન્દુઓ પર હિંસક અત્યાચાર અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવતીકાલે તારીખ 19 એપ્રિલના રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. આવતીકાલે 19 એપ્રિલના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને સવારે 11 કલાકે મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.