મોરબી : મોરબીના રણછોડ નગરના લાયન્સનગર વિસ્તારમાં આજે બપોરના 12 વાગ્યાથી વીજળી ભૂલ થઈ ગઈ છે ને જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યા તો પણ હજુ વીજળી આવી નથી. જેના કારણે લોકોને હાલાકી લનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ આ અંગે હેલ્પલાઇનમાં કોલ કરતાં હાલ કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. પણ હજુ સુધી 7 કલાક વિતી ગયા પણ હજુ સુધી લાઈટ આવી નથી જેથી લોકોને સાંજના સમયે રસોઈ બનાવવામાં પણ હાલાકી પડી રહી છે.