મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા ખાખરાળા ખાતે તા. 22-4-2025 ને મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ દ્વારા ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.