વાંકાનેર : મૂળ ખોડાપીપર હાલ વાંકાનેર નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ અનંતરાય ગીરજાશંકર જાની (ઉ.વ. 72) તે પંકજભાઈ જાની, દુર્ગાબેન ત્રિવેદી (મોરબી) અને નિમીશાબેન પંડયા (રાજકોટ)ના પિતા, સ્વ. બળવંતભાઈ, સ્વ. પ્રદીપભાઈ, અનસોયાબેન ભટ્ટ (રાજકોટ) અને જ્યોત્સનાબેન દવે (ઉજ્જૈન)ના ભાઈ, દીપકભાઈ જાનીના કાકા, નિરવભાઈ જાનીના ભાઈજી, મનહરભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદીના બનેવીનું તારીખ 16-04-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. તેમનું ઊઠમણુ તથા સસરાપક્ષનું બેસણું તારીખ 18-04-2025 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.