મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શિવમ બજાજમાં 13 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે. --------------------------● સેલ્સમેન -3 ● સર્વિસ ટેક્નિશિયન -5● વોશિંગ પર્સન -3● સર્વિસ સુપરવાઇઝર -2--------------------------શિવમ બજાજ દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523