માળિયા (મિયાણા) : જુના ઘાંટીલા નિવાસી રૂક્ષ્મણીબેન લાલજીભાઈ વિડજા (ઉં.વ. 78) તે લાલજીભાઈ અંબારામભાઈ વિડજાના પત્ની, શાંતિલાલ વિડજાના માતાનું આજે તારીખ 17-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.