મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલા શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ (નાયરા એનર્જી લી.) પેટ્રોલ પંપ પર અન્ય પેટ્રોલપંપ કરતાં 1 રૂપિયા સસ્તું ડિઝલ મળી રહ્યું છે. આ ઉપરાંત પેટ્રોલમાં પણ ડિજિટલ પેમેન્ટ પર વિશેષ ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી છે.મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલા નાયરા એનર્જી લી. કંપનીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ દ્વારા ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં અન્ય કંપનીના પેટ્રોલપંપ કરતાં 1 રૂપિયો સસ્તુ ડિઝલ આપવામાં આવી રહ્યું છે. એટલે કે વાહનચાલકોને ડિઝલમાં પ્રતિ લિટરે 1 રૂપિયાનો સીધો ફાયદો થશે. ડિઝલના જે મૂળ વેચાણ ભાવ છે તેમાં 1 રૂપિયાની છૂટ શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમમાં આપવામાં આવી રહી છે. જ્યારે શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ દ્વારા ડીઝલની સાથે પેટ્રોલમાં પણ ડિજિટલ પેમેન્ટ પર વિશેષ ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી છે. જેમાં ડિજિટલ પેમેન્ટ પર પેટ્રોલમાં 600થી 3000 રૂપિયાના પેટ્રોલ પર પ્રતિ લીટરે 2 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ 3000 થી વધુના પેટ્રોલની ખરીદી પર પ્રતિ લીટરે 3 રૂપિયા (મહત્તમ 150 રૂપિયા સુધી) ડિસ્કાઉન્ટ મળશે. પેટ્રોલ પર આ ઓફરનો લાભ લેવા પેમેન્ટ UPI અથવા Cardથી કરવાનું રહેશે.આ ઓફરનો લાભ અનેક વાહનચાલકો લઈ રહ્યા છે તો તમે પણ આ ધમાકા ઓફર ચુકતા નહીં.સરનામું : શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ (નાયરા એનર્જી લી.)ત્રાજપર ચોકડી, મોરબી-2સંપર્કનયનભાઈ વામજા- 9913141759રાજદીપભાઈ પટેલ- 8690339993મંગળજીભાઈ પટેલ, જગદિશભાઈ પ્રજાપતિ