મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી : ઉનાળો શરૂ થતાંની સાથે જાત જાતના ચટાકેદાર અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબીમાં છેલ્લા ૯ વર્ષ થી પ્રખ્યાત તથા એકદમ ઘર બનાવટના શુદ્ધ અથાણા ખરીદવાનું જૂનું ,જાણીતું અને વિશ્વસનીય નામ એટલે જય બાલાજી અથાણા. જ્યાંથી દરેક અથાણાંનું વેચાણ શરૂ થઈ ગયું છે.મોરબીના રિટેલર દુકાન ભાઈઓ તથા ઘરેથી વ્યાપાર કરતા બહેનો પણ આવકાર્ય છે. હોલસેલ ભાવથી અથાણાં મળી જશે.-----------------------------------------કેમ જય બાલાજી અથાણાં જ ?● ઘરની બનાવટ- ઘરેથી જ વેપાર● તદન વ્યાજબી ભાવ● શુદ્ધ સીંગતેલ● ઘેર દરાવેલ મરચું હળદર મસાલા નો ઉપયોગ● કલર કેમિકલ રહિત ● ૨૫૦ ગ્રામનું ટ્રાયલ પેક પણ મળશે● રિટેલ શોપમાં હોલસેલ ભાવથી મળશે-----------------------------------------અથાણાં નામ● ગોળ કેરી● કેયળા● લાલ મરચા● ગુંદા કેરી● ગાજર કેરી● લસણ કેરી● મુરબ્બો● ચણા મેથી● રાજસ્થાની અથાણાં● પંજાબી અથાણું● ડારા- ગરમર● રાયતા -મરચા, જેવા ૨૫ થી પણ વધારે અથાણાંની વેરાયટી જોવા મળશે(કોઈ અથાણું લાઈવ ટેસ્ટ કરીને લઇ શકો છો) -----------------------------------------રેગ્યુલર ભાવ● 250 gm - 70/-રૂપિયા ● 500 gm - 140/-રૂપિયા● 1 kg - 280/-રૂપિયા-----------------------------------------'જય બાલાજી અથાણાં 'શ્રદ્ધા, હિરલ પોઇન્ટની બાજુની શેરી, હરિ ટાવરની બાજુમાં,રવાપર (ગામ), મોરબીસમય: સવારે 8:30 થી સાંજના 8:00-----------------------------------------ત્રિભોવનભાઈ મારવણીયામો.નં.9879275411 ચંદ્રિકાબેન મારવણીયામો.નં.9924732373 -----------------------------------------(લોટસ-158વાળા) (સમલીવાળા) હોમ (ડિલિવરી પ્રથા બંધ છે જેની ખાસ નોંધ લેશો)